STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

આપણી સંસ્કૃતિ

આપણી સંસ્કૃતિ

1 min
15.1K


આપણી સંસ્કૃતિને વિકૃતિઓની વેવલી વળગણોમા વિંધી ના નાખો!!

સંસ્કૃતિ ને ચીંથરેહાલ બનાવી દેવાનું પાપ કુદરત નહીં સાખી શકે...

આમેય દેશમાં કે વિશ્વમાં ચારેય બાજુ અશાંતિ ની આગ લબકારા લે છે ત્યારે સંસ્કૃતિ ને શણગારી ના શકીએ, પણ એના ચીરહરણના પાપમાં ભૂલેચૂકે ભાગીદાર ના બનતા!

નવરાત્રિ ના પર્વ ને જલશા કરવા માટે નહીં પણ શકિત ની સાથે ભકિતમય બનવાના દિવસો છે. પણ આજે તો એટલે સાધના માટે સર્જાયેલા દિવસોને ખાવાપીવામાં ને હલ્લા ગુલ્લા કરવામાં પૂરા કરી દેવાય છે.

આ દિવસો ખાલી જલશા કરવા માટે નથી આપણી સંસ્કૃતિની પરંપરા ને આગળ વધારવાના છે........


Rate this content
Log in

Similar gujarati story from Inspirational