STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

યુદ્ધ વિનાશનું કારણ

યુદ્ધ વિનાશનું કારણ

1 min
180

પ્રેમ થકી જ સૌ માનવ

પ્રેમ વિના બને દાનવ

યુદ્ધ વિનાશનું કારણ,


જ્યાં હોય યુદ્ધ કે ઝઘડા

વિનાશના થાય મોટા બખેડા

યુદ્ધ વિનાશનું કારણ,


અસ્ત્ર અને શસ્ત્ર થકી

જિંદગી થઈ ગઈ ટૂંકી

 યુદ્ધ વિનાશનું કારણ,


હોય શક્તિ કે હિંમત

થાય નહીં નક્કી જીત

 યુદ્ધ વિનાશનું કારણ,


સંપ અને સહકાર 

આપે સૌને આધાર

યુદ્ધ વિનાશનું કારણ,


સંપત્તિ થકી ન જીતાય મન

એ તો બને કલેશના ઘર

યુદ્ધ વિનાશનું કારણ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational