STORYMIRROR

Arun Gondhali

Classics

3  

Arun Gondhali

Classics

યાદ

યાદ

1 min
150

હવે એકલા રહેવું ગમે છે

યાદોથી દૂર જવું ગમે છે

છતાંય યાદ યાદ આવે છે

યાદ તારી જ એવું નથી


માના આંસુ, પ્રેમાળ હાથ,

બહેનની મીઠી વાત

ભાઈઓનો સંગાથ

પપ્પાની દૃષ્ટિની તાકાત

ભુલાતી નથી


યાદ આપની જતી નથી,

ભુલાતી નથી.

એકલા હોય એવું ક્યાં બને છે

યાદ તો હંમેશ મનના ખૂણામાં રહે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics