વર્ષ ની યાદો
વર્ષ ની યાદો
દુનિયા માં જીતવા ગયો હતો વિશ્વાસ,
પણ કામ કરતા ખુદ બની ગયો ઉદાસ
કોઈ નીતિ નિયમ નું કરવા ગયો હતો પાલન
પણ નીતિ નિયમ રહેતા ના શીખી શક્યો.
ક્યારેક ક્યારેક રાખ્યો હતો બીજા ઉપર વિશ્વાસ પણ ખબર ના હતી કોઈ પણ નઈ આવે કામ
અંતે આવ્યો એ કામ ખુદ ઉપર જયારે રાખ્યો વિશ્વાસ.
જે દુનિયા નેં માનતો હતો એ દુનિયા ફક્ત દેખાવ ની હતી
સાચે દુનિયા કર્યો અનુભવ એ આવ્યો કામ.
વર્ષના અંતિમ પદો આવ્યો ત્યારે આવ્યો વિચાર નવા વર્ષ માં નહી કરું એ ફરી ભૂલ
નાદાની માં રહેવામાં થયું ખુદનું નુકસાન
કોઈ અનુસાર
ચાલવું એ પણ છે નુકસાન
દુનિયા માં ગોતવા ગયો હતો સાચો માર્ગ પણ એ તો એક જ જગ્યા એ હતો એને એ હતું મારાં ઠાકર નું ગામ.
ખુદ કાબિલ હશું તો લોકો પૂજશે
બાકી આ દુનિયા કોણે પૂજશે?
વર્ષના અંતિમ પદો આપી યાદ
આવનારું વર્ષ મારું ખુદ લખાણ મુજબ થશે.
અનેક ભૂલ શીખ રૂપી શિક્ષા લઇ
ઝીંદગીની ને નવી રાહ પર ચાલીશ.
