હતો તારો પ્રેમ એક
હતો તારો પ્રેમ એક
હતો તારો પ્રેમ એક હતો મારો પ્રેમ
જિંદગીની વાતો અનેક,
સાથે મળ્યા એ ઘણું સાથે રહ્યાં એ ઘણું
તારી સાથે રહેલી યાદગાર મુલાકાતો ઘણી,
હતો તારો પ્રેમ એક હતો મારો પ્રેમ
જિંદગીની વાતો અનેક
તારી વાતોમાં મારું કારણ વગરનું હસવું તારા સાથે કામ વિના પણ બેસવું,
તારી સાથે રહ્યો અનેક પલ પણ ક્યારે બોલી શક્યો નહીં આ વાત તને મારો એક પ્રેમ
તું હતી
બસ લખી હતી જિંદગી મંઝિલો જુદી જેથી તું મને ના મળી.
હતો તારો પ્રેમ એક હતો મારો પ્રેમ
જિંદગીની વાતો અનેક,
સાથ જયારે અંતિમ મુલાકાત થઈ પણ ખબર ના પડી આ આખરી મુલાકાત હતી
હતો તારો પ્રેમ એક હતો મારો પ્રેમ
જિંદગીની વાતો અનેક,
આખરી સમય તારું હસવું આજે પણ યાદ આવે અને તારા નખરા પણ યાદ આવે તારે સાથે રહેલા હર એક પલ યાદ આવે
હતો તારો પ્રેમ એક હતો મારો પ્રેમ
જિંદગીની વાતો અનેક.
