Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Man Adhyaru

Inspirational

4.1  

Man Adhyaru

Inspirational

અનુભવ આવશે સદા સાથ

અનુભવ આવશે સદા સાથ

1 min
342


હર એક પલમાં કોણ આવશે હંમેશા સાથ ?

અનુભવ આવશે સદા સાથ.

હર વાતમાં કોણ આવશે સદા સાથ ?

અનુભવ આવશે સદા સાથ.


હર સમયમાં કોણ આવશે સદા સાથ ?

અનુભવ આવશે સદા સાથ.

દરેક સલાહમાં કોણ આવશે સદા સાથ ?

અનુભવ આવશે સદા સાથ.


આ દુનિયા કોણ રહેશે સદા સાથ ?

અનુભવ આવશે સદા સાથ.

હરપળના કર્મમાં કોણ આવશે સદા સાથ ?

અનુભવ આવશે સદા સાથ.


હર મુદ્દાની વાણીમાં કોણ આવશે સદા સાથ ?

અનુભવ આવશે સદા સાથ.

ધારણા કરવામાં કોણ આવશે સદા કામ ?

અનુભવ આવશે સદા સાથ.


હર એક ચાલમાં કોનો સાથ ?

અનુભવ આવશે સદા સાથ.

હર એક રમતમાં

અનુભવ આવશે સદા સાથ.


હર એક પરીક્ષામાં કોણ સંગાથ ?

અનુભવ આવશે સદા સાથ

હર એક અભ્યાસમાં કોનો સાથ ?

અનુભવ આવશે સદા સાથ.


હર એક દિવસમાં કોણ આવશે સદા કામ ?

અનુભવ આવશે સદા સાથ

 હર એક ક્ષણમાં કોણ આવશે સદા કામ ?

અનુભવ આવશે સદા સાથ.

હર એક સ્વભાવમાં કોણ આવશે સદા કામ ?

અનુભવ આવશે સદા સાથ.


Rate this content
Log in