STORYMIRROR

Man Adhyaru

Inspirational

3  

Man Adhyaru

Inspirational

સૈનિકોએ કરી સદા દેશની રક્ષા

સૈનિકોએ કરી સદા દેશની રક્ષા

1 min
371

ના વિચાર કર્યો પરીવારનો ફક્ત વિચાર કર્યો દેશનો

ના કદી તહેવારો ઉજવ્યા ફક્ત બોર્ડર ઉપર દેશ ધ્યાન રાખ્યું.

સૈનિકોએ કરી સદા દેશની રક્ષા


ના ક્યારેય રજા માણી ના ક્યારેય ફરવા ગયા ફક્ત દેશ નું ધ્યાન રાખ્યું.

ના ક્યારે ટીવી જોવા ગયા ફક્ત રેડિયોથી કામ ચલાવ્યું.

આ સૈનિકોએ કરી સદા દેશની રક્ષા


બધી વસ્તુઓ ત્યાગ કરી ફક્ત બોડર ઉપર ધ્યાન આપ્યું

જયારે દુશ્મન ના હુમલા થયા વિના દુશ્મન સામે લડી દેશની રક્ષા કરી

સૈનિક કરી સદા દેશની રક્ષા


બધાં શોખ ત્યાગી અને દેશસેવામાં મગ્ન રહ્યા.

ના ખાવાની ચિંતા કરી માત્ર બોડર પર ધ્યાન રાખ્યું

સૈનિકોએ કરી સદા દેશની રક્ષા


જીવન સપના ત્યાગી અને માત્ર દેશની રક્ષા માં ધ્યાન આપ્યું

કોઈ દિવસ દેશ પર આંચ આવા દિધી

સૈનિકોએ કરી સદા દેશની રક્ષા.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational