STORYMIRROR

Man Adhyaru

Others

3  

Man Adhyaru

Others

માઁ થી મોટો પ્રેમ કોઈનો નહી

માઁ થી મોટો પ્રેમ કોઈનો નહી

2 mins
373

માઁથી મોટો પ્રેમ કોઈનો નહી,

આ દુનિયામાં પ્રેમ તો ઘણા જોયા પણ માઁથી મોટો પ્રેમ કોઈનો નહી,

બધાને જમાડી છેલ્લા જમે તે માઁ,

આ દુનિયામાં પ્રેમ તો ઘણા જોયા પણ માઁથી મોટો પ્રેમ કોઈનો નહી,

જયારે બાળક સંકટ આવે ત્યારે પ્રથમ આશ્વાસન આપે તે માઁ

આ દુનિયામાં પ્રેમ તો ઘણા જોયા પણ માઁથી મોટો પ્રેમ કોઈનો નહી,

બાળકના મુખ પરથી ઓળખે તે માઁ 

આ દુનિયામાં પ્રેમ તો ઘણા જોયા પણ માઁથી મોટો પ્રેમ કોઈનો નહી,

બોલ્યા વિના વસ્તુ લાવી આપે તે માઁ,

આ દુનિયામાં પ્રેમ તો ઘણા જોયા પણ માઁથી મોટો પ્રેમ કોઈનો નહી,

બાળક ભૂખ્યું હોય ત્યારે એની ભાવતી વસ્તુ જમાડે તે માઁ,

આ દુનિયામાં પ્રેમ તો ઘણા જોયા પણ માઁથી મોટો પ્રેમ કોઈનો નહી,

જયારે બાળક હારી ને આવે છે માઁ બોલે છે ફરી વધુ મહેનત કરજે

એને આમ બાળકને માઁ આશ્વાસન આપે છે

આ દુનિયામાં પ્રેમ તો ઘણા જોયા પણ માઁથી મોટો પ્રેમ કોઈનો નહી

જયારે બાળક આડા રસ્તે ભટકે છે ત્યારે માઁ તરત સીધા રસ્તે બાળકને લાવે છે

આ દુનિયામાં પ્રેમ તો ઘણા જોયા પણ માઁથી મોટો પ્રેમ કોઈનો નહી,

બાળક હલ હાલ એને પરિસ્થિતિ ફક્ત માઁ સમજે છે

આ દુનિયામાં પ્રેમ તો ઘણા જોયા પણ માઁથી મોટો પ્રેમ કોઈનો નહી

હર એક પલમાં બાળક કદી એકલું મહેસૂસ નથી થવા દેતી એ ફક્ત એની મમતા બાળક ઉપર પ્રેમ આપે છે

આ દુનિયામાં પ્રેમ તો ઘણા જોયા પણ માઁથી મોટો પ્રેમ કોઈનો નહી,

માઁ ક્યારે બાળક ઉપર આંચ નથી આવા દેતી

આ દુનિયામાં પ્રેમ તો ઘણા જોયા પણ માઁથી મોટો પ્રેમ કોઈનો નહી 

કોઈ માગ નહી કોઈ આશા નહીં ફક્ત બાળક ઉપર પ્યાર જતાવે એ માઁ કદી તેની મમતા જતાવાનું નથી ભૂલતી,

આ દુનિયામાં પ્રેમ તો ઘણા જોયા પણ માઁથી મોટો પ્રેમ કોઈનો નહી,

જયારે પ્રેમ શબ્દનું નામ પડે મને મારી માતાનો પ્યાર અને લાડ યાદ આવે,

આ દુનિયામાં પ્રેમ તો ઘણા જોયા પણ માઁથી મોટો પ્રેમ કોઈનો નહી

માઁ વિશે બોલ્યે તેટલું ઓછું 

માઁ ની મમતા કદી ઓછી નથી થતી,

આ દુનિયામાં પ્રેમ તો ઘણા જોયા પણ માઁથી મોટો પ્રેમ કોઈનો નહી

જયારે પ્રેમ શબ્દ આવે ત્યારે મને મારી માઁ ની મમતા યાદ આવે

આ દુનિયામાં પ્રેમ તો ઘણા જોયા પણ માઁથી મોટો પ્રેમ કોઈનો નહી.

Rate this content
Log in