STORYMIRROR

Satish Sakhiya

Inspirational

3  

Satish Sakhiya

Inspirational

વરસાદે શાખ મ્હોરી છે

વરસાદે શાખ મ્હોરી છે

1 min
26.4K


સુકા ઝાડની વરસાદે શાખ મ્હોરી છે,

છે દર્દ ને આંસુ છતાં આંખ કોરી છે. 

થઈ જાય પૂરી એકાદ આશ તો સારું, 

નહીં તો જિંદગીની ટુંકી સાવ દોરી છે.

છે સઘળું ઈશ કૃપાથી જો બસ એક,

તારા માટે લીધી અમે હાથ ઝોળી છે.

સળગે છે લાશ સદાય શમણાંઓની,

વગર લાકડે, બસ અંતરે રાખ ફોરી છે.

પામવાને તને દિલથી જિંદગીભર માટે, 

સતીષે ઝખ્મોમાં હાથેથી જાત બોરી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational