STORYMIRROR

Vijay Parmar

Inspirational

4  

Vijay Parmar

Inspirational

વૃક્ષો

વૃક્ષો

1 min
398

વૃક્ષોનું વિચ્છેદન પડશે પર્યાવરણને ભારી,

ન રહેશે વૃક્ષો તો જીવન થઈ જશે ભારી,


વૃક્ષોને કાપીને કરી રહ્યા છે પર્યાવરણને મારી,

વૃક્ષોનો ઉપકાર ભૂલીને કરી રહ્યાં છે વિકાસ જારી,


એસી કૂલર લગાવીને ગરમીને મારી,

પણ વૃક્ષો લગાવી નથી કરતા પર્યાવરણની જાળવણી,


વૃક્ષો આપણા મિત્ર માત્ર કાગળ પર લાગે ભારી,

ખરેખર વૃક્ષ બચાવી, લઈએ જીવન સુધારી,


નથી સમય વીત્યો હજી, જંગ રાખી એ જારી,

વૃક્ષો લગાવીને કરીએ હરીયાળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational