વૃક્ષ
વૃક્ષ
અનાયાસ
પાંસળીઓ ફેલાઈ ગઈ,
રક્તિમ ફૂલો ફૂટી નીકળ્યાં,
કોઈ ત્વચા
પીંછું થઈને આવી બેઠી,
ખરી પડ્યો ઉજાસ
તો
પરાગ ઓગળી ગયો
ઉન્માદમાં.
અનાયાસ
પાંસળીઓ ફેલાઈ ગઈ,
રક્તિમ ફૂલો ફૂટી નીકળ્યાં,
કોઈ ત્વચા
પીંછું થઈને આવી બેઠી,
ખરી પડ્યો ઉજાસ
તો
પરાગ ઓગળી ગયો
ઉન્માદમાં.