STORYMIRROR

BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

વિશ્વ તમાકુ નિષેધ દિન

વિશ્વ તમાકુ નિષેધ દિન

1 min
11.8K

શું સમજીને બનાવ્યું હશે? કોઈ સંશોધન કે કોઈ કાર્ય હશે? 

ક્યાં સંધાનમાં એને લીધું હશે? શરૂઆત ક્યાંકથી તો થઈ હશે ને!  


સવાલ ઘણા મનમાં જાગ્યા હશે, ઘણું રોક્યું હશે આ મનને, 

મૂંઝવણમાં જ કાંઈક અમથું થયું હશે, સમજાતું નથી આ વ્યસનનું વ્હાલા, 


ગતિ એની અધમ થવા લાગી, રોકે ના રોકાય એ સંગ્રામ બનવા લાગી, 

બસ એક ‘પહેલ’ તો કરે કોઈ, સંગાથ એનો ત્યજવા વિચાર કરે કોઈ, 

છીએ સાથે અડીખમ ઊભા, બસ એકવાર દ્રઢ નિર્ણય કરે કોઈ.’


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational