STORYMIRROR

Rita Patel

Romance Others

2  

Rita Patel

Romance Others

વીતેલી પળો

વીતેલી પળો

1 min
111

વીતેલી પળોની યાદ આવતા રોવું પડે છે,

જે અમૂલ્ય હોય છે તેને જ કહેવું પડે છે,


વાસ્તવિકતા અને કલ્પના ભલે વિરુદ્ધ હોય,

તોય સાકાર કરવા સપનું તો જોવું જ પડે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance