Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MANISHA MALI

Children Classics Drama

2  

MANISHA MALI

Children Classics Drama

વ્હાલો સસ્સો

વ્હાલો સસ્સો

1 min
1.6K


આ વ્હાલો વ્હાલો સસ્સો

કેવો છે એનો ઠસ્સો


દોડે છે એતો ઝટપટ

ખાય છે ગાજર પટપટ


એને આંખો દિવસ જલસો

આ વ્હાલો વ્હાલો સસ્સો


સસાનો ભાઈબંધ ગોલુ

બંને છે ગોલુ મોલુ


બધા કહે છે હસ્સો રે ભાઈ હસ્સો

આ વ્હાલો વ્હાલો સસ્સો


Rate this content
Log in

Similar gujarati poem from Children