STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational Children

3  

Vanaliya Chetankumar

Inspirational Children

વાયુ વગરની દુનિયા નકામી

વાયુ વગરની દુનિયા નકામી

1 min
351

વાયુ વગરની આ દુનિયા નકામી નકામી 

વાયુ વગરની આ દુનિયા ના રે'વાની ના રે'વાની,


ઑક્સિજન છે પ્રાણ વાયુ તેના વગર ના રહી શકીશું

જીવનનો મુખ્ય વાયુ તેની જરૂર પડવાની,


નાઇટ્રોજન છે ઉપયોગી વાયુ તેની જરૂર પડવાની

ઑક્સિજનના જલદપણાને મંદ પાડે છે તેનાં વગર ના રહી શકવાના,


ઓઝોન વાયુ છે રક્ષક વાયુ તેની જરૂર પડવાની

પૃથ્વીને બચાવે છે પારજાંબલી કિરણોથી તેના વગર ના રહી શકવાના,


કાર્બન ડાયોક્સાઈડ છે ઝેરી વાયુ તેનાથી બચીને રહેવાનું 

વૃક્ષો માટે ઉપયોગી છે વધુ વૃક્ષો ઉછેરવાના,


ઓર્ગોન છે કુદરતી વાયુ તેને સાચવી લેવાનો

આ વાયુ છે ઉપયોગી તેણે સાંભળી લેવાના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational