STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

3  

Mulraj Kapoor

Inspirational Others

વાતો - 40

વાતો - 40

1 min
123

પળમાં જીવવું એજ જીવન, 

માછલીનું જેમ આંખ વેધન, 


જે વીતી ગયું તે છે ઈતિહાસ,

ન કરો અફસોસ, અહેસાસ,


એને સુધારી પણ ન શકાય, 

તો સમય પણ ન વેડફાય,


વીતેલી પળો ન પાછી ફરતી, 

આમ જિંદગી આગળ વધતી,


આવતીકાલ તો હજી આવશે, 

વિચારો એના આવતાં રહેશે, 


કાલની ચિંતા આજે ન કરાય, 

જીવન આજનું આજે જીવાય, 


આંખ માછલીની આમ વીંધાય,

શંકા પ્રભુ પર કદી પણ ન કરાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational