વાતાવરણમાં પલટો આવ્યો
વાતાવરણમાં પલટો આવ્યો
વાતાવરણમાં પલટો આવ્યો
હમણાં હતો તડકો ને વરસાદ આવ્યો
કાળા કાળા ડીબાંગ વાદળો ને
પવન સાથે તોફાન લાવ્યો
વાતાવરણમાં પલટો આવ્યો
પડતા હતા મોટા મોટા કરા
બરફના ગચિયા જેવા
ધૂમધડાકાથી વરસાદ આવ્યો
વાતાવરણમાં પલટો આવ્યો
પર્યાવરણ બદલાયું એમાં કુદરતનો દોષ નથી
માણસના કારણે પર્યાવરણમાં ચેન્જ આવ્યો
નથી કરવી મજા આ વરસાદમાં
બીમારીનું નવું ઠેકાણું લાવ્યું
વાતાવરણમાં પલટો આવ્યો
હમણાં હતો તડકો ને વરસાદ આવ્યો
કમોસમી વરસાદ અને વાવાઝોડું આવ્યું
ખેડૂતો થયા પરેશાન,આ નવી નથી વાત
દર મહિને વાતાવરણમાં પલટો લાવ્યો
