STORYMIRROR

Heena Chirag Vadher

Drama

3  

Heena Chirag Vadher

Drama

વાત મારી વ્યથાની

વાત મારી વ્યથાની

1 min
439

હે વહાલા ક્રિષ્ના....

આ વાત છે મારી વ્યથા

સાંભળજે તું ...આ કહ્યું છે મે પૂરી શ્રદ્ધાથી,


ક્યાં સુધી આમ અધવચ્ચે જ લટકું,

આ પૃથ્વી ને તારી વચ્ચે ક્યાં સુધી આમ ભટકું,


હૃદય મારું ક્યાંય ના લાગે,

બસ એ તો તારી તરફ ભાગે,


તું ખેચી લઈશ એક દિવસ આ દોરી,

એ આશા એ અહીંયા જ લટકું!



Rate this content
Log in

Similar gujarati poem from Drama