STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational Children

3  

Vanaliya Chetankumar

Inspirational Children

વાર લાગે પ્યારા

વાર લાગે પ્યારા

1 min
322

સૌથી પહેલો આવે સોમવાર ચાલો શાળા એ જવાનું

બીજો આવે મંગળવાર ચાલો માતાને નમવાનું,


ત્રીજો આવે બુધવાર બુધ્ધિને મળવાનું

ચોથો આવે ગુરુવાર ગૌરવને ગાવાનું,


પાંચમો આવે શુક્રવાર શક્તિવાન બનવાનું

છઠ્ઠો આવે શનિવાર શમણાંમાં સમાઈ જવાનું,


છેલ્લો આવે રવિવાર રાજી રાજી રહેવાનું

આ છે બાળકોના વાર જે બનાવે છે એક પરિવાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational