વાહ ! સુંદર ચિત્ર.. 🦆
વાહ ! સુંદર ચિત્ર.. 🦆
સૂક્ષ્મ હોય, તે
સાર ઝીલે,
સ્થૂળ કદી નવ ઝીલે ,
જળ ઝીલે
પ્રતિબિમ્બ,
ધૂળ કદી નવ
ઝીલે....
સૂક્ષ્મ હોય, તે
સાર ઝીલે,
સ્થૂળ કદી નવ ઝીલે ,
જળ ઝીલે
પ્રતિબિમ્બ,
ધૂળ કદી નવ
ઝીલે....