STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational Others

3  

Prahladbhai Prajapati

Inspirational Others

વાહ સમજને પૂછે સમજ

વાહ સમજને પૂછે સમજ

1 min
26.9K


હયાતી હોવા પણામાં છે ખોઈ

સફરની રફતારમાં દોડી સમજ


સત્સંગી સભાએ જે વહેંચાઈ ગૈ 

પડછાયા ઉચકી ગવાઇ ગૈ સમજ


શ્રદ્ધા,અંધશ્રદ્ધની ભેદ રેખા બાંધી 

લોહી રંગ છે લાલ ભૂલતી સમજ


ભેદભાવની રેખા ધરાએ કયો રાખી ?

હરવા ફરવા સૌની છે પડી સમજ


ના સમજની સમજનાં અન્ધારાં

પડછાએ સમજાય સુર્યની સમજ


અજવાળું પીએ બન્ધ આંખે જ્ઞાની

વાહ સમજને પૂછે સમજ દ્વારે સમજ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational