STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

2  

Vanaliya Chetankumar

Romance

તું અને હું

તું અને હું

1 min
118

તું અને હું મનની આશ અને શબ્દોની વાત

તું અને હું સવારની મજા અને સાંજની વાત,


તું અને હું શરૂઆતનો સાથ અને મનની મુલાકાત

તું અને હું સાથ અને સહકારથી ભાવના,


તું અને હું મિત અને સ્મિતનો મીઠો અહેસાસ

તું અને હું સ્નેહનો સાથ ને સહકારનો સથવાર,


તું અને હું મનનો સ્વભાવ અને આદતોનો ઉપયોગ

તું અને હું મનનો માળો અને થોડો ન્યારો

તું અને હું પળની મોસમ સંગાથની વાત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance