તત્વજ્ઞાન
તત્વજ્ઞાન
કર્મ કરી શું હરખે હળ્યા,
એ તો દામ ઉલેખે પળ્યા;
જેને લેખે જીવ જ ટળે,
તે જ સમજતાં નામું વળે;
તત્વજ્ઞાન વિણ બીજું અખા,
તે રમવું જેમકાચ કાંચકા
કર્મ કરી શું હરખે હળ્યા,
એ તો દામ ઉલેખે પળ્યા;
જેને લેખે જીવ જ ટળે,
તે જ સમજતાં નામું વળે;
તત્વજ્ઞાન વિણ બીજું અખા,
તે રમવું જેમકાચ કાંચકા