STORYMIRROR

Sachin Solanki

Tragedy Classics

3  

Sachin Solanki

Tragedy Classics

ઠંડક

ઠંડક

1 min
281

ગોતું હું આ ધગધગતા તડકામાં,

વડલાના છાયા ખોવાણા આ આધુનિક દુનિયામાં,


જે મળતા પહેલા ગામોની બધી ગલીઓમાં,

અત્યારે મળે ઘરના બધા સામાનોમાં,


પછી આપણે વિચારતા રહી ગયા ક્યાં એ છાંયડા,

ભૂલીને ઉગાડયાં ક્યાં આપણે કાપેલા વડલા!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy