ટેવ
ટેવ
તું,
રોજની જેમ,
આજે પણ,
આપે છે એક દર્દ,
હું પસાર થઈ જઈશ
ઉમળકાભેર,
અને
જીવી લઈશ,
મને ટેવ પડી ગઈ છે,
તારી કસોટીમાં જીવવાની.
તું,
રોજની જેમ,
આજે પણ,
આપે છે એક દર્દ,
હું પસાર થઈ જઈશ
ઉમળકાભેર,
અને
જીવી લઈશ,
મને ટેવ પડી ગઈ છે,
તારી કસોટીમાં જીવવાની.