STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

ટેકનોલોજીની દુનિયા

ટેકનોલોજીની દુનિયા

1 min
250

વ્હોટસએપ વાપરીને વિચારો વ્યસ્ત રહો,

ફેસબૂક વાપરી ફેમસ થઈને ફેવરિટ બનો,


ઈનસ્ટાગ્રામ વાપરી ઇન્સાન સમજી ઈમાનદાર બનો

શેરચેટ વાપરી સંચાર કરી સિંચન કરો,


ટિક ટોક વાપરી તારીફ વધારી તમારા બનાવો

વિડમેટ વાપરી વિશાળતા વધારી વ્યવહારુ બનો,


મેસેંજર વાપરી મિત્ર બનાવી માનવતા કેળવો

લેપટોપ વાપરીને લાજવાબ બનીએ,


ટેબલેટ વાપરીને તકલીફોને દૂર કરીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children