Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Inspirational

3  

Dr.Riddhi Mehta

Inspirational

તમન્ના અકબંધ

તમન્ના અકબંધ

1 min
271


એક ક્ષણ મળીતી ક્વચિત્,

ચાનક બદલાઈ એ નખશિખ,

રિચડેડ પુઅરડેડ નામે પુસ્તક,


એક નજરે જોઈતી મેં ઝાંખી,

મારાં વિચારોની હવે બદલાઈ,

એક વહેતી જીવન સરવાણી.


બદલી નાખી મેં જીવનરેખા,

મનોબળને બનાવ્યું મનમિત,

હું જ છું મારી લકીરનો તારો,


જીવનને હાંકનાર હું તરવૈયો,

આપણે શું કામ ગભરાવું એ,

સંજોગોને થોડાં એ નાણાંથી.


પ્રસિદ્ધિને એજ આંબે છે જે,

ઝુંપડીએ જે જ્યોત જલાવે,

બાકી વારસદાર પેઢી સંભાળે,


હોનહાર તો શિખરેજ પહોંચે,

બસ જોઈએ તમન્ના અકબંધ,

ઈશ્વર ય રીઝીને વરસાવે હેલી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational