Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Inspirational

4  

Mulraj Kapoor

Inspirational

તીર

તીર

1 min
250


તીર તો હોય બેખબર, રહે સદા તૈયાર, 

ક્યાં અને ક્યારે જવું, કદિ કરે ના વિચાર.


કોનોતો જીવ બચશે, કે કોનું થશે મરણ, 

ચિંતા એ શીદને કરે, ન એવું કોઈ કારણ.


નિશાન ઊંચું કે નીચું, જાણે ચલાવનાર, 

છૂટીને એ જશે સીધું ? એની પણ શી ખબર.


એકવાર છૂટ્યા પછી, ના એ આવે પરત, 

હોય એ વેણ કે તીર, કરે અસર તરત.


ઘા ને કરતા પહેલા જરૂર કરવો વિચાર, 

કેટલો ઘાતક બનશે, ના આવે અણસાર.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational