STORYMIRROR

Ravi Gohel RJ Ravi

Inspirational Classics

3  

Ravi Gohel RJ Ravi

Inspirational Classics

થોડી શિક્ષા સાહસની

થોડી શિક્ષા સાહસની

1 min
26.5K


જ્યારે અટકે છે,

ત્યારે ભટકે છે.

મદદની ભીખ માંગી,

પાછળ લટકે છે.

જોઈ પરીસ્થિતી પોતાની,

જુનામાંથી નવું શીખે છે.

બે હાથથી નમન કરતો,

હવે, ઊંચે માથે ફરે છે.

સફળ થવાં સફર કરતો,

તે હવે સફળ બની ફરે છે.

એટલે જે માણસ,

બહું ડરે છે...

એ જ્યારે બહું ડરે છે,

એને બધાં નડે છે.

બાકી જે 'સાહસ' કરે છે,

એને ક્યાં કાંઈ નડે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational