STORYMIRROR

Ravi Gohel RJ Ravi

Inspirational

2  

Ravi Gohel RJ Ravi

Inspirational

મને તકલીફ છે

મને તકલીફ છે

1 min
13.9K


ચર્ચાઓ ખુબ કરું છું કેમ કે મને તકલીફ છે, ભમરાની જેમ ભમું છું કેમ કે મને તકલીફ છે...
કરું હું બધું કરું આ કરું - તે કરું...
કેમ કે મને તકલીફ છે.

વિવાદો એટલા કર્યા જાણ નથી મને,
હવે મને જાણ થઈ તો માન નથી મને. 

હું ખોટો નથી માનવ!! મારો સમય એવો છે...
શું જણાવું તમને કે, મને તકલીફ એવી...
હા, મારી તકલીફ એવી, કે "મને બધે તકલીફ છે."


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational