STORYMIRROR

Mahesh Kumar savariya

Inspirational

3  

Mahesh Kumar savariya

Inspirational

થઈ જવું

થઈ જવું

1 min
185

મને મારામાં ઊગવા દે મને મારામાં ખૂલવા દે

હું પ્રતિશોધ બન્યું છું ભલે ફૂલ રૂપે જનમ્યું,


મારો એક જ ધર્મ છે શહીદોની કબર પર

છે સમર્પિત થઈ જવું શહીદ થયા છે જે,


તમામ જવાન માટે મરી મિટી છે જવું

સુવાસ પ્રસરાવી દેશું તેની કબર પર હરદમ,


જેણે આપી આહુતિ વતનની માટી કાજે 

વીર ની મરણ શૈયા પર ફનાહ થઈ છે જવું,


આઝાદીની ગાથામાં જે ગુંજે છે વર્ષોથી

તમામ નર બંકાઓને શીશ ઝુકાવીને જવું,


શહીદોની કબર પર છે સમર્પિત થઈ જવું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational