તેમની ખબર નથી
તેમની ખબર નથી
પ્રેમ હતો બંને બાજુથી
મારી બાજુથી અને તેમની બાજુથી
હજુ પ્રેમ છે મારી બાજુથી
પણ તેમની ખબર નથી
હંમેશા પ્રેમ રહેશે મારી બાજુથી
પણ તેમની ખબર નથી
આજકાલ વિચારું ખરેખર પ્રેમ હતો તેમની બાજુથી
કે પછી પ્રેમ નો વહેમ હતો મારી બાજુથી
હંમેશા પ્રેમ રહેશે મારી બાજુથી પણ
તેમની ખબર નથી
ખરેખર શું પ્રેમ હતો બંને બાજુથી ?

