લીટા
લીટા
તાણ્યા છે જે હથેળીમાં લીટા તે સમજી નથી શકાતા
તે હથેળી પર હાથ રાખી સાથે તે ચાલી નથી શકતા,
શું તેમને સમજાય છે તે લીટા ?
કરવી છે વાત છતાં પણ થતી નથી
શું ખરેખર તેમને સમજાય છે તે લીટા ?
તાણ્યા છે જે હથેળીમાં લીટા તે સમજી નથી શકાતા.

