STORYMIRROR

Kuldip Tank

Romance

3  

Kuldip Tank

Romance

તેમની ખબર નથી

તેમની ખબર નથી

1 min
158

પ્રેમ હતો બંને બાજુથી 

મારી બાજુથી અને 

તેમની બાજુથી


હજુ પ્રેમ છે મારી બાજુથી 

તેમની ખબર નથી,


હંમેશા પ્રેમ રહેશે મારી બાજુથી પણ 

તેમની ખબર નથી,


આજકાલ વિચારું ખરેખર પ્રેમ હતો તેમની બાજુથી,

કે પછી પ્રેમનો વહેમ હતો મારી બાજુથી,


હંમેશા પ્રેમ રહેશે મારી બાજુથી પણ 

તેમની ખબર નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance