હું છું કારણ છે તું
હું છું કારણ છે તું
પતંગને આકાશમાં છોડવા માટેનો દોર છે તું...
હું છું કારણ છે તું...
વિચારોના મહાસાગરવાળું ચંચળ મન છે હું...
તે મનને રાહ દાખવનાર ચિહ્ન છે તું...
કોણ છે, કોણ છે પૂછ્યા રાખે
જવાબ છે તુંં....
હું છું કારણ છે તું..
અંધારી રાતમાં આનંદ આપનાર સંગીત છે તું...
અસલમાં છે કે પછી ભ્રમિત કરે છે તું...
કોણ છે તું ?
હું છું કારણ છે તું..
હું છું કારણ છે તુંં.

