તારો સાથ
તારો સાથ
કોઈને વગર માંગ્યે મળે છે કોઈનો સાથ,
કોઈ જુએ છે જીવનભર વાટ,
તારો સાથ છે તો છે જીવન મધુર,
કોઈને વગર માંગ્યે મળે બધું,
કોઈ તલસે હરહંમેશ,
તારો હાથ છે તો છે જીવન મધુર,
તારો સાથ છે તો છે જીવન,
તારો સાથ છે તો છે જીવનભર માન !

