STORYMIRROR

Khushboo SARVAIYA

Abstract

4  

Khushboo SARVAIYA

Abstract

તારાની વેદના

તારાની વેદના

1 min
239

ઊંચેરા આભલાની ટોચેથી 

અચાનક એક તારો 

ખરી પડ્યો,


બધાએ તો માંગી લીધી 

પોતાની ઈચ્છા,


મને જોઈએ

ન ફળી તો કહે ઠગારો,


આ ઊંચેરા આભનો તારો

પણ તારાની પોતાના 

અસ્તિત્વને ખોવાની 

વેદના 

પૂછી કોઈએ ?


Rate this content
Log in

More gujarati poem from Khushboo SARVAIYA

Similar gujarati poem from Abstract