તારા માટે.
તારા માટે.
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
138
તારા માટે સજ્યો છે
આ સોળ શણગાર,
દુનિયાના આ ચક્રમાં
તુજ જોઈએ હરવાર.
તારા માટે સજ્યો છે
આ સોળ શણગાર,
દુનિયાના આ ચક્રમાં
તુજ જોઈએ હરવાર.