Paresh Gondaliya
Classics Drama
ફર્યા છીએ અમે છૂટા,
ધોમધખતા તાપમાં,
નહિ ફાવે આમ બંધાવું,
વાતાનુકૂલિતમાં.
કાફી
ટહૂકો
દિલની વાત
સુગંધ
પ્રભુ
અવસર
સ્પર્શ
પુરાયા પાંજરે
ભોમિયો
પિયર
'અખંડ ;દીપાવલી' ઝગમગી મુજ બે નયનો મધ્યે જે, જ્ઞાનાંજન શલાખા આંજી અજ્ઞાન તિમિર નાથ્યાં કોણે ? ધન્ય મા... 'અખંડ ;દીપાવલી' ઝગમગી મુજ બે નયનો મધ્યે જે, જ્ઞાનાંજન શલાખા આંજી અજ્ઞાન તિમિર ના...
'દફન અનેક કબરો નીચે જિંદગીની વણકહી દાસ્તાનો, શોધો તો લાગણીનું એકાદું ફૂલ ફૂટી નીકળ્યું મળશે જ ! 'દી... 'દફન અનેક કબરો નીચે જિંદગીની વણકહી દાસ્તાનો, શોધો તો લાગણીનું એકાદું ફૂલ ફૂટી ની...
'વિશ્વાસની એરણપર ધરી છે અખૂટ સંયમની સંપદા વ્હાલમ, અવલંબન એકમેકનું બની થાય વિલય પ્રણયમાં એટલું ચાહું ... 'વિશ્વાસની એરણપર ધરી છે અખૂટ સંયમની સંપદા વ્હાલમ, અવલંબન એકમેકનું બની થાય વિલય પ...
'શતરંજનો શોખ નહોતો મને, એટલે જ હું હારતો ગયો, લોકો ચાલ ચાલતાં ગયા, ને હું સંબંધો નિભાવતો ગયો.' સુંદર... 'શતરંજનો શોખ નહોતો મને, એટલે જ હું હારતો ગયો, લોકો ચાલ ચાલતાં ગયા, ને હું સંબંધો...
જેવી જેની શ્રધ્ધા એવા એ અવતાર કરે છે .. જેવી જેની શ્રધ્ધા એવા એ અવતાર કરે છે ..
'મા' સમાન સ્થાન જેનું અદકેરું જનનીના શબ્દે એ શીખાતી, હશે એ ઊંઘમાં પણ સ્હેજે બોલાતી માતૃભાષા ગુજરાતી... 'મા' સમાન સ્થાન જેનું અદકેરું જનનીના શબ્દે એ શીખાતી, હશે એ ઊંઘમાં પણ સ્હેજે બોલ...
'મા' કહી, 'શ્રદ્દધા', સખી, 'શક્તિ' કહી, ને પછી સૌએ મળી એને હણી છે. 'મા' કહી, 'શ્રદ્દધા', સખી, 'શક્તિ' કહી, ને પછી સૌએ મળી એને હણી છે.
નયનથી નયનને કર્યાં તેં જ ઘાયલ, હવે ગીત રચવા કરામત મળી છે. નયનથી નયનને કર્યાં તેં જ ઘાયલ, હવે ગીત રચવા કરામત મળી છે.
કાગળ કલમે વિચાર વીમરસે વહેવાર અલક મલક ના ટહુકે ફોળાયા તહેવાર અરીસા ઓંકે અહીં પડછાયાની પાળ ઘર ગ્રહસ... કાગળ કલમે વિચાર વીમરસે વહેવાર અલક મલક ના ટહુકે ફોળાયા તહેવાર અરીસા ઓંકે અહીં પડછ...
પરસ્પર પ્રેમ-નિસ્બત-લાગણી-સદભાવ-સહચર્ય, બધું સચવાઈ શકવાની હજુ સંભાવનાઓ છે; પરસ્પર પ્રેમ-નિસ્બત-લાગણી-સદભાવ-સહચર્ય, બધું સચવાઈ શકવાની હજુ સંભાવનાઓ છે;
વાગી હે ભલકી વરામનૂ રે, તે એ દૃષ્ટિ જો રે આણે. વાગી હે ભલકી વરામનૂ રે, તે એ દૃષ્ટિ જો રે આણે.
મલકાવી હોઠ જરા હાલચાલ પૂછીને ઓગાળો અંતરનો થાક, ગમતીલું નામ લઈ બોલાવો ત્યારે તો આંખોમાં છલકાતો છાક. મલકાવી હોઠ જરા હાલચાલ પૂછીને ઓગાળો અંતરનો થાક, ગમતીલું નામ લઈ બોલાવો ત્યારે તો ...
ઊંચા આભેથી આવી ચાંદાનું તેજ લઇ આવી, મેઘધનુની નાવમાં બેસી રંગોની રંગોળી લાવી... ઊંચા આભેથી આવી ચાંદાનું તેજ લઇ આવી, મેઘધનુની નાવમાં બેસી રંગોની રંગોળી લાવી...
હર ઘડી હર પળ ડરે બૂરી નજરના તીરથી, પારદર્શક કાંચ જેવી છોકરીની જિંદગી. હર ઘડી હર પળ ડરે બૂરી નજરના તીરથી, પારદર્શક કાંચ જેવી છોકરીની જિંદગી.
સતત સાચવું છું સમય પાંચીકાને, કદી એ બને કોઈ મૃગજળનું ખળખળ. સતત સાચવું છું સમય પાંચીકાને, કદી એ બને કોઈ મૃગજળનું ખળખળ.
ક્યાં પરિચય પૂરતો છે શબ્દસાગરનો; પગ મૂક્યો સ્હેજે કિનારે ડૂબવા લાગ્યાં. ક્યાં પરિચય પૂરતો છે શબ્દસાગરનો; પગ મૂક્યો સ્હેજે કિનારે ડૂબવા લાગ્યાં.
નભને પેલે પાર વસતી અનોખી, દુનિયાને જે નીરખી શકે - તે કવિ. સમુદ્રપેટાળે સૂતેલા કદી વામન કદી, વિરાટ વિ... નભને પેલે પાર વસતી અનોખી, દુનિયાને જે નીરખી શકે - તે કવિ. સમુદ્રપેટાળે સૂતેલા કદ...
ચાલું હું વ્હાલા દરિયા ઉપર ના ડુબું ના તરું દરિયા ઉપર ગળે વ્હાલા દરિયાને લગાડું વ્હાલનો હાથ ફેરું દર... ચાલું હું વ્હાલા દરિયા ઉપર ના ડુબું ના તરું દરિયા ઉપર ગળે વ્હાલા દરિયાને લગાડું ...
ઝાડ પોતે ફળ કદી ખાતાં નથી, માણસે આ શીખવાનું હોય છે. ઝાડ પોતે ફળ કદી ખાતાં નથી, માણસે આ શીખવાનું હોય છે.
મામેરું પૂર્યું.. મામેરું પૂર્યું..