Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rathod jagruti "krushna"

Inspirational Children

3  

Rathod jagruti "krushna"

Inspirational Children

સ્વાદની મજા બીમારીની સજા

સ્વાદની મજા બીમારીની સજા

1 min
200


આ જીભલડીને જોઈએ સ્વાદનો ચટકોં,

પડે પછી ભલેને તનને બીમારીનો ફટકો !


શુદ્ધ ને સાત્વિક ભોજનનો કરે અનાદર,

ભાવે એને તો સ્વાદિષ્ટ પીઝા ને બર્ગર !


મજેથી પીવાય કોલ્ડ્રિંક્સ અને ઠંડા પીણાં,

અવગણી ગુણ છાશ ને નાળિયેર તણાં !


ફાસ્ટફૂડ મચાવે પેટમાં જઈ અફડાતફડી,

ચૂકવે હોંશે કરીને ડૉક્ટરની ફીસ આકરી !


સમજી લઈએ શું આરોગવામાં છે મજા,

બહારનું ભોજન ન બને બીમારીની સજા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational