STORYMIRROR

Chetan Gondaliya

Inspirational

3  

Chetan Gondaliya

Inspirational

સ્વ-ત્વ

સ્વ-ત્વ

1 min
366

સકળ સૃષ્ટિમાં

એ જ વ્યાપ્ત છે,

સત્ય પણ એ જ;

અસત્ય પણ એ જ છે.


સર્વ જીવોમાં

'ને કણ-કણમાં વ્યાપક

તારામાં પણ એ જ;

મારામાં પણ એ જ છે.


બધામાં પણ એ જ;

આપણામાં પણ એ જ છે.

આવું જો વર્તાય ;

નહિ કોઈ પર-જાય.


 એ બધે જ !

- તો આપણે પણ બધે જ !

... સર્વ માં આપણે પોતે જ !

પછી, ભય ..!!??

કોને? કોનો ??!!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational