STORYMIRROR

Chetan Gondaliya

Inspirational

2  

Chetan Gondaliya

Inspirational

સ્વ-માન

સ્વ-માન

1 min
188


તિલાંજલિ રંકતા ને ,

'સ્વ' ની ધન્યતા માણ.

લઘુતાગ્રંથિ શા માટે?

... ન તું તસુએ કમ !

સ્વબળની મશાલ લૈ,

-આગે કૂચ-કદમ .



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational