સત્યોને
સત્યોને
ગઈ કાલે
હું નહોતો,
અાવતી કાલે
હું નહીં હોઉ...
અા બંને સત્યોને
ધરાર ખોટા,
પાડી શકે-
અાજે તો છું!
ગઈ કાલે
હું નહોતો,
અાવતી કાલે
હું નહીં હોઉ...
અા બંને સત્યોને
ધરાર ખોટા,
પાડી શકે-
અાજે તો છું!