STORYMIRROR

Vanaliya Chetankumar

Classics Inspirational

4  

Vanaliya Chetankumar

Classics Inspirational

સત્યનું સરનામું

સત્યનું સરનામું

1 min
487

જીવન સત્યનું છે સરનામું

સાચું બોલો જીવન જીવો

સત્ય પ્રભુનો છે આત્મા

સાચું બોલો જીવન ખોલો


સત્ય થકી છે શ્રદ્ધાની મુલાકાત

સાચું બોલો જીવન ખોલો

સત્ય થકી છે આત્મા પરમાત્મા મિલન

સાચું બોલો જીવન ખોલો


સત્ય છે જ્ઞાનની ગંગા ડૂબકી મારી

સાચું બોલો જીવન ખોલો

સત્ય છે જિજ્ઞાંસાની યાત્રા જાણી લઇને

સાચું બોલો જીવન ખોલો


સત્યનું છે હદયમાં સ્થાન ધબકી જઈને

સાચું બોલો જીવન ખોલો

સત્યથી છે સોનેરી સંબધ બાંધી જઈને

સાચું બોલો જીવન ખોલો


સત્યથી છે વિશ્વાસની વાચા વાંચી જઈને

સાચું બોલો જીવન ખોલો

સત્ય છે અનુભૂતિની આશા આગળ જઈને

સાચું બોલો જીવન ખોલો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics