STORYMIRROR

MEHUL VADHAVANA

Tragedy

3  

MEHUL VADHAVANA

Tragedy

સત્ય

સત્ય

1 min
207

જીવનમાં એક જ સત્ય છે,

જે આગ પર ચાલી શકે, જે મહેનત કરી શકે,

બસ આ જ એક સત્ય છે.


બીજા લોકો પાસે ઘણું બધું છે,

તમારી પાસે શું છે ?

બસ આ જ એક સત્ય છે.


ભરોસો આટલો ના રાખો બીજા પર,

કે તમારી નાવડી કોઈ બીજુ તરાવશે,

શોધવા કોને જશો ક્યાં-ક્યાં ?

અહીંતો ઈશ્વર પણ અદ્રશ્ય છે.

બસ આ જ એક સત્ય છે.


જે કાંઈ પણ છો, બસ તમે જ તો છો,

તમારામાં જ ઈશ્વર સતત વસેલો છે.

બસ આ જ તો એક સત્ય છે.

ક્યાં ખોવાયેલા છો, કેમ અટકેલા છો ?

સમય વીતી રહ્યો છે, ખુદને કમજોર ના સમજો,

બસ આ જ તો એક સત્ય છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy