STORYMIRROR

Anjana Gandhi

Inspirational

3  

Anjana Gandhi

Inspirational

સ્ત્રી છું તો

સ્ત્રી છું તો

1 min
201

સ્ત્રી છું તો સ્ત્રીપણું પાળવું જરૂરી છે,

નામ ખુદનું કામ કોઈ કરીને રાખવું જરૂરી છે,


ના કદીયે બોલતી, પણ બોલજે અન્યાય વિષે,

ખોટું સહન કરવાની શરતોનું ખાળવું જરૂરી છે,


જો કદીયે સાબિત તું જાતને તારી ના કરી શકે,

વાત સાચી કરતાં સઘળું ટાળવું જરૂરી છે,


સ્ત્રી હોવાની વાતે જો કોઈ નાનમ થાય તો,

ઝાંસીની રાણી બનીને સ્ત્રીપણું એ ઢાળવું જરૂરી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational