સરદાર તમે
સરદાર તમે
સ દા રાખી સંકલ્પના અખંડ ભારતની સરદાર તમે.
ર જવાડાં વિલીન કર્યાં દેશનાં સઘળાં સરદાર તમે.
દા યિત્વ નિભાવ્યું દેશનાં સપૂતનું સદા સરદાર તમે.
ર હ્યા પિતા ઝવેરના ઉન્નત સહુ વિચાર સરદાર તમે.
ત ન મન ધન થકી દેશદાઝ દાખવનાર સરદાર તમે.
મે રુ સમ અડગ રાખનાર હંમેશાં નિર્ધાર સરદાર તમે.
