STORYMIRROR

Bindya Jani

Inspirational Others

3  

Bindya Jani

Inspirational Others

સ્પર્ધા

સ્પર્ધા

1 min
401

જ્યાં જ્યાં નજર મારી પડે છે,

ત્યાં ત્યાં સ્પર્ધાઓ નજરે ચડે છે.


આ સ્પર્ધાઓને જીતવા આપણે, 

ભાગદોડ બહુ કરવી પડે છે.


શ્રેષ્ઠતાનો માપદંડ માપવા, 

આપણે સ્પર્ધામાં રહેવું પડે છે, 


ને આ સ્પર્ધાની બોલબાલામાં, 

તેજબિંદુને ઝઝૂમવું પડે છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational