STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સપના

સપના

1 min
217

જીવવા માટે

જરૂરી છે સપના

ચેતના આપે


નકામી રાત

સપના વગરની

ધ્યેય જરૂરી


રાતે જોવાઈ

દીને પૂર્ણ કરવા

શ્રમ જરૂરી


આંખોમાં સ્વપ્ન

જીવવાનું ગમે છે

સપના ઉચા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational