Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4.0  

Manishaben Jadav

Inspirational

સપન એક વાવશું

સપન એક વાવશું

1 min
172


જીવનમાં સપન એક એવું વાવશું

માનવજાતના કલ્યાણ સૌ ભાવે કરશું,


પ્રકૃતિનું જતન કરવા તત્પર સૌ રહીશું

પ્રાણીઓને મિત્ર ગણી મિત્રતા નિભાવશું,


સંપ થકી જ મળે સફળતા

સૌ સંગાથે પ્રેમભાવથી અમે રહીશું,


દરેક જીવમાં છે શિવનો વાસ

એ શિવ તત્વનું માન જાળવીશું,


ભૌતિક સુખ છે ક્ષણિક માત્ર

પરમ તત્વને પામવા પ્રયત્ન કરીશું,


રાગ દ્વેષથી સદા દૂર રહીશું

બને જીવન સુંદર એ સપન એક વાવશું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational